અમદાવાદ · સોમ–શનિ સવારે 9 થી સાંજે 7 99256 00087 · 99093 93030 · ops1@gujjutrip.com

2010થી અમદાવાદથી તમારા માટે ખાસ પ્રવાસ

તમારે ક્યાં ફરવા જવું છે?

અમદાવાદથી અમે પ્લાન કરતા 70 પ્રવાસમાંથી શોધો. દરેક પ્રવાસ તમારી તારીખ, હોટેલ અને ભોજન પ્રમાણે બદલી શકાય છે.

લોકપ્રિય પ્રવાસ

70માંથી 10 પ્રવાસ

5 રાત / 6 દિવસકેરળસૌથી વધુ પૂછપરછ

5 રાત

કેરળ

પહાડ, ચાના બગીચા અને હાઉસબોટમાં એક રાત. ડિસે–ફેબ્રુ શ્રેષ્ઠ

કોચી – મુન્નાર – થેક્કડી – અલેપ્પી – કોચી

શરૂઆતની કિંમત

આશરે ₹32,000 વ્યક્તિ દીઠ

અમદાવાદથી ફ્લાઇટ સાથે

4 રાત / 5 દિવસરામેશ્વરમ, મદુરાઈ અને શ્રીરંગમયાત્રા

4★ ફેમિલી

રામેશ્વરમ, મદુરાઈ અને કોડાઈકેનાલ ફેમિલી ટૂર

પરિવાર સાથે જ્યોતિર્લિંગ દર્શન. શાકાહારી અને જૈન ભોજનની વ્યવસ્થા

મદુરાઈ – રામેશ્વરમ – મદુરાઈ – કોડાઈકેનાલ

શરૂઆતની કિંમત

₹26,000 વ્યક્તિ દીઠ

ફ્લાઇટ વગર

5 રાત / 6 દિવસનેપાળ અને મુક્તિનાથ₹25,000થી ઓછામાં વિદેશ

5 રાત

કાઠમંડુ અને પોખરા

પશુપતિનાથ અને હિમાલયના દર્શન. વિઝાની જરૂર નથી

કાઠમંડુ – પોખરા (2 રાત) – કાઠમંડુ (3 રાત)

શરૂઆતની કિંમત

₹22,000 વ્યક્તિ દીઠ

ફ્લાઇટ વગર

2 રાત / 3 દિવસકચ્છ અને સફેદ રણફક્ત ફેબ્રુઆરી સુધી

વીકએન્ડ

રણ ઉત્સવ વીકએન્ડ

સફેદ રણમાં સૂર્યાસ્ત અને ચાંદની રાત, અમદાવાદથી વીકએન્ડ ટ્રિપ

અમદાવાદ – ધોરડો (ટેન્ટ સિટી કે રણ રિસોર્ટ, 2 રાત) – ભુજોડી – અમદાવાદ

શરૂઆતની કિંમત

₹13,000 વ્યક્તિ દીઠ

અમદાવાદથી AC ગાડી સાથે

5 રાત / 6 દિવસવિયેતનામવિદેશમાં ટ્રેન્ડિંગ

ટૂંકો

હનોઈ, હાલોંગ અને હોઈ આન

હાલોંગ બે ક્રૂઝ અને ફાનસનું શહેર હોઈ આન. ફેબ્રુ–એપ્રિલ શ્રેષ્ઠ

હનોઈ (2 રાત) – હાલોંગ ખાડી ક્રૂઝ (1 રાત) – દા નાંગ અને હોઈ આન (2 રાત)

શરૂઆતની કિંમત

₹78,000 વ્યક્તિ દીઠ

અમદાવાદથી ફ્લાઇટ સાથે

6 રાત / 7 દિવસકાશ્મીરબરફની સીઝન

6 રાત

કાશ્મીર

ડિસે–ફેબ્રુ ગુલમર્ગમાં બરફ, એપ્રિલમાં ટ્યૂલિપ. હાઉસબોટમાં એક રાત

શ્રીનગર – ગુલમર્ગ – પહલગામ – શ્રીનગર (ડલ લેક હાઉસબોટ + સોનમર્ગ ડે ટ્રિપ)

શરૂઆતની કિંમત

આશરે ₹52,000 વ્યક્તિ દીઠ

અમદાવાદથી ફ્લાઇટ સાથે

4 રાત / 5 દિવસક્રુઝ હોલિડેઝપાસપોર્ટની જરૂર નથી

4 રાત

Cordelia મુંબઈ, ગોવા અને લક્ષદ્વીપ

મુંબઈથી ભારતનું પોતાનું ક્રૂઝ. જહાજ પર ગુજરાતી અને જૈન ભોજન

મુંબઈ – ગોવા – કવરત્તી/અગત્તી (લક્ષદ્વીપ) – મુંબઈ

શરૂઆતની કિંમત

₹34,000 વ્યક્તિ દીઠ

અમદાવાદ–મુંબઈ ફ્લાઇટ સાથે

6 રાત / 7 દિવસલેહ અને લદ્દાખઉનાળા માટે વહેલું બુક કરો

6 રાત

લદ્દાખ

સીઝન જૂન–સપ્ટે. ઉનાળુ વેકેશનની તારીખો માટે માર્ચ સુધીમાં બુક કરો

લેહ – શામ વેલી – નુબ્રા (ખારદુંગ લા થઈને) – પેંગોંગ (શ્યોક રોડ થઈને) – લેહ

શરૂઆતની કિંમત

₹42,000 વ્યક્તિ દીઠ

અમદાવાદથી ફ્લાઇટ સાથે

5 રાત / 6 દિવસદાર્જિલિંગ અને સિક્કિમઉનાળુ વેકેશન માટે

5 રાત

દાર્જિલિંગ અને ગંગટોક

ટોય ટ્રેન અને કાંચનજંઘા પર સૂર્યોદય. માર્ચ–મે શ્રેષ્ઠ

બાગડોગરા/NJP – દાર્જિલિંગ (2 રાત) – ગંગટોક (3 રાત) – બાગડોગરા/NJP

શરૂઆતની કિંમત

આશરે ₹22,500 વ્યક્તિ દીઠ

ફ્લાઇટ વગર

4 રાત / 5 દિવસસિંગાપોર અને મલેશિયાબાળકોનું પ્રિય

શહેર અને થીમ પાર્ક

ફક્ત સિંગાપોર

યુનિવર્સલ સ્ટુડિયો અને સેન્ટોસા, આખું વર્ષ જઈ શકાય

સિંગાપોર

શરૂઆતની કિંમત

₹95,000 વ્યક્તિ દીઠ

ફ્લાઇટ, વિઝા અને પાર્ક ટિકિટ સાથે

ભાવ અંદાજિત છે, ટ્વીન શેરિંગમાં વ્યક્તિ દીઠ, અને તારીખ તથા હોટેલ પ્રમાણે બદલાય છે.

ક્યાં અને ક્યારે જવું છે, અમને જણાવો.

અમે WhatsApp પર દિવસવાર પ્લાન, હોટેલના નામ અને ભાવ સાથે જવાબ આપીએ છીએ — સામાન્ય રીતે 24 કલાકમાં. કોઈ બંધન નહીં.